Posted by: Dr Gulabchand Patel
Comments: 5
કોરૉના પાછો આવ્યો :
કોરૉના કે હું પાછો આવ્યો,
આવી મને ભટકાયો
મેં એને ઊંધે માથે લટકાવ્યો
કોરૉના પાછો આવ્યો
ડૉ કહે આ કોરૉના નથી
આ તો ન્યૂમોનિયા છે
રેમ ડીસીવર થી એ ઘવાયો
કોરૉના કે હું પાછો આવ્યો
દવાઓ નું પુર આવ્યું
એમાં તે દૂર સુધી તણાયો
કોરૉના કે હું પાછો આવ્યો
મેં એને ખૂબ દબડાંવ્યો
કોરૉના કહે હું તને ક્યા ભટકાયો
કહે મને જીવાણુ ઓ એ ફસાવ્યો
મને ઈંજેક્સન નો માર ખવડાવ્યો
કોરૉના કે હું પાછો આવ્યો
લોકો એ માસ્ક ખીટી એ લટકાંવ્યો
સેનેટરાઈજ પણ ભૂલાયો
લગન માં ખૂબ નચાવ્યો
કોરૉના કે હું પાછો આવ્યો
મેં હિંમત કરી કોરૉના ભગાવ્યો
કોરૉના કહે તું મને ક્યાં ભટકાયો
તારી સામે હું ન ફાવ્યો
કોરૉના કે હવે હું અહીં થી જવાનો
કોરૉના કે પાછો નહીં આવવાનો
કોરૉના કે હું અહીં પાછો નહીં આવવાનો
Comments (5)
Power is important in a business relationship because it affects
the balance and dynamics of the interaction. Power can create opportunities or
challenges, depending on how it is distributed and exercised.
POWER POWER RELATIONS
prescription drugs online
canadian pharmacy androgel
mexican pharmacy
overseas pharmacies shipping to usa