Home › Forums › મહત્વ કોને અભ્યાસક્રમ પૂર્ણ કરવાને કે માવજતની યોગ્ય પ્રક્રિયાને ? › Reply To: મહત્વ કોને અભ્યાસક્રમ પૂર્ણ કરવાને કે માવજતની યોગ્ય પ્રક્રિયાને ?
January 9, 2022 at 4:21 pm
#1532
પટેલ મુક્તિ
Participant
માવજત ની યોગ્ય પ્રક્રિયા ને જ મહત્વ અપાય કારણકે પરીક્ષા ની ભીતિ આપોઆપ અભ્યાસક્રમ પૂર્ણ કરવી દેશે .પણ માવજત મહેનત માંગે છે. જેમ ચોમાસામાં જ્યાં ત્યાં ઘાસ આપોઆપ ઉગી નીકળે એને માવજત ના જોઈએ પણ ગુલાબ ના છોડ ને યોગ્ય તડકો પાણી અને સમય જોઈએ ઊગવા એ જાતે ના ઉગે .એમ બાળક ને યોગ્ય વાતાવરણ જોઈએ .ઊગવા ખીલવા.એ જાતે ઉગે તો ખરો પણ કદાચ સુગંધ વિનાનું ગુલાબ બની જાય .અને સુગંધ વિનાના ફૂલ માત્ર શોભાના ગાંઠીયા જેવા બની ને રહે .