શીર્ષક “મારી માતૃભાષા “
માતૃ એટલે બાળક જયારે ગર્ભ માં હોય ત્યારે જ્યારે પૂર્ણ વિકસિત પામ્યા બાદ
” મા” ની સાથે જેટલા જોડાયેલા હોય તે લોકો ના સંવાદો સાંભળે છે.એને અનુભવે છે. કારણકે પૌરાણિક પુસ્તકોમાં લખાયેલું જાણીએ છીએ કે અભિમન્યુ સાત કોઠા માતાના ગર્ભ માં શીખ્યો હતો. અને શિવાજી એ પણ પેટમાં પોઢીને રામ લક્ષ્મણ ની વાતો સાંભળી હતી.બાળક જન્મે પછી પણ માતૃભાષા માંજ બોલતા શીખવીએ છીએ. તે ઘણુંબધું શીખી જ જાય છે. અને જયારે ભણવા મુકવાનો સમય આવે ત્યારે એને બીજી ભાષા મા નવેસર થી શીખવું પડે છે. એ પોતાને એક બોજા તળે દબાયલો મહેસુસ કરે છે. તે અઘરું લાગે છે. અને અણગમો અનુભવે છે.એના બદલે જો માતૃભાષા માંજ ભણે તો શીખેલો તો હોય છે જ. બસ થોડો ઓપ આપવાની જ જરૂર પડે છે. એટલે આજની જે હોડ અંગ્રેજી ભાષા ની ચાલી રહી છે જે બાળકનો માનસિક બોજો વધારે છે જે ખરેખર ખુબ દુઃખની વાત છે.મને તો મારી ગુજરાતી ભાષા જ ગમે.
કારણકે ગુજરાતી ભાષા જેટલી સુંદર, રચીલી, રસીલી, રંગીલી,રાગીણી નશીલી કોઈ ભાષા જ નથી.
“ગુજરાતી ભાષા તમામ રસો થી તરબોળ કરનારી છે.”
“હુ ભલી ને મારી ગુજરાતી ભાષા ભલી.”
“અમે ગુજરાતી ગરવી ગુજરાત ના “
“જય જય ગરવી ગુજરાત “
*રચનાકાર*
કપિલા રાઠોડ “શાંતિ પ્રિન્સિપાલ હુડકો ભાટ
ગાંધીનગર, ગુજરાત.
Comments (7)
મારી પહેલી પોસ્ટ નવો જ પ્રયાસ 🙏🏾☝️✍️
થેન્ક્યુ વેરી મચ સર 🙏🏾
ખૂબ સરસ પ્રયાસ છે બેન
ખુબ. ખુબ સરસ પ્રયાસ છે
ખુબ ખુબ અભિનંદન તેમજ શુભ કામના
Very good. All the best
વાહ, ગુજરાતી વિશે તો શું કહીએ?
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી. -– ઉમાશંકર જોષી
કે પછી,
-કૃષ્ણને ગાંધી, મીરાં નરસિંહ, અખોને દલપરતરામ બોલતા જે ભાષામાં એ ગુજરાતી મારી ભાષા છે.
કપિલાબેન, મજા અવી હો. . .
Необыкновенный игровой сайт Лев дарит для вас великолепные опции для успешной игры!
На онлайн-казино Лев вас ожидают акционные игры и огромное количество игр. Всегда здесь вы успеете получить невероятные призы с легкостью и удовольствием!
Площадка Лев предлагает ежедневные бонусы, которые улучшают ваш игровой процесс. Примите участие в игровых мероприятиях, чтобы сорвать куш.
Казино Лев дарит вам простой и удобный интерфейс, позволяет наслаждаться игрой без трудностей на любом гаджете.
На Лев вас радуют не только игровые автоматы, но и живые игры, которые дадут вам возможность насладиться реальным игровым процессом не выходя из дома.
Кроме того, наш бонусная система порадуют вас дополнительные средства на регулярной основе.
Играй с наслаждением, побеждай с игровым домом Лев, и выигрывай удивительных сумм каждый день!
На сайте Lev вас ждут выгодные предложения и богатый выбор игр. Только здесь вы попробуете завоевать колоссальные суммы.
Зарегистрируйтесь на платформе Лев и запустите игру [url=https://vostok-sk.ru/igrovie-avtomati/]игровые автоматы[/url] уже прямо сейчас! [url=https://vostok-sk.ru/]казино лев[/url], [url=https://vostok-sk.ru/faq/]faq[/url], [url=https://vostok-sk.ru/rules/]правила[/url], [url=https://vostok-sk.ru/bonus/]бонус[/url]
казино лев 2024