વિદ્યાર્થીજીવન : એક પ્રયોગશાળા
– ડૉ. અતુલ ઉનાગર
વિદ્યાર્થીજીવન સ્વ-વિકાસના હેતુથી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોય છે. તે પોતાની જાતને સર્વાંગીણ રીતે વિકસાવવા માટે એક સાધક બનીને કઠોર પરિશ્રમ કરે છે. પોતાની આસપાસની સૃષ્ટિ તેને વિકસવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રોજબરોજની જિંદગીમાં અનેકવિધ નાની મોટી સમસ્યાઓ અને ઘટનાઓ ઘટતી હોય છે. જે અનેકવિધ અવસરોનું નિર્માણ કરે છે. ટુંકમાં આ સૃષ્ટિએ આપણા સૌના વિકાસ માટે એક સુનિયોજિત યોજના ઘડી કાઢી હોય છે.
દુનિયાની દરેક વ્યકિત એકબીજાથી ભિન્ન છે. એટલે કે અનન્ય હોય છે. દરેક વ્યક્તિનું વ્યકિતત્વ અને પ્રકૃતિ વિશેષ હોય છે. આપણે ક્યા બીજનાં વૃક્ષ છીએ તેની ખાતરી કર્યા પછી આપણા જીવન-બીજને અનુરૂપ આહાર-વિહાર અને આદતોથી કેળવવાં જોઈએ. આયુર્વેદશાસ્ત્રએ અને માનસશાસ્ત્રએ માણસની પ્રકૃતિઓના અલગ-અલગ પ્રકારો ગણાવ્યા છે. આથી આપણે સૌ એક ચોક્કસ પ્રકારની પ્રકૃતિ ધરાવીએ છીએ.
કોઈ આદત (રહેણીકરણી) આપણા માટે ઉપયોગી છે કે નિરુપયોગી, સુખદ છે કે દુઃખદ, શ્રેષ્ઠ છે કે નિમ્ન વગેરેનો નિર્ણય ત્યારે જ લઈ શકાય જ્યારે તે આપણી જીવનશૈલીની પ્રયોગશાળામાંથી પસાર થઈ હોય. આપણને અનુકૂળ જે ખરાઈ કરેલી છે તેવી આદતો જે આપણા જીવનને સફળ બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે.
જીવન વ્યવહારોને પણ ચોક્કસ પ્રકારની રીતભાતો અને અમુક ઢબોની ટેવો પડાવવી પડતી હોય છે. અન્યોને અનુકૂળ હોય તે આપણને પણ અનુકૂળ હોય જ તે જરૂરી નથી. આથી પોતાનાં શરીર અને મનને અનુરૂપ વર્તન શોધી-કાઢીને તેના આચરણનો સ્વભાવ બનાવવો જોઈએ.
સૌથી અગત્યની બાબત તો એ છે કે મારી મર્યાદાઓની ઢાલ બની શકે અને શક્તિમાં વૃદ્ધિ કરી આપે તેવી અમૂલ્ય ટેવો કઈ કઈ હોઈ શકે? આ માટે મારે મારી જીવનશૈલીની પ્રયોગશાળાની એરણ પર ચઢાવીને મારી પ્રકૃતિને અનુરૂપ શ્રેષ્ઠ આચરવા જેવી આદતો શોધીને તેનું જતન કે સંવર્ધન કરવું જોઈએ. આથી જીવન એ એક પ્રયોગશાળા છે. જીવનભર અલગ-અલગ પ્રકારના પ્રયોગો કરતાં રહેવું પડે છે.
અહીં અમુક નમૂનાના પ્રયોગો દર્શાવ્યા છે. આ પ્રયોગો ફક્ત ઉદાહરણ માટે જ છે. આવા પ્રકારના અનેક પ્રયોગો થઈ શકે. પોતાની મેળે જ અનેકવિધ પ્રયોગના અનુભવોનો સાક્ષાત્કાર કરવો જોઈએ. પ્રયોગો એક અથવા એકથી વધુ દિવસો પૂર્ણશક્તિથી કરીશું તો મને આ અનુકૂળ છે કે પ્રતિકૂળ તેનો નિર્ણય થઈ શકશે.
✓ અમુક દિવસ લોકોના સદ્ગુણોને જ શોધવા ✓ અમુક દિવસ વ્યક્તિનાં સત્કર્મો માણવાં, સાંભળવાં અને કહેવાં ✓ અમુક દિવસ લોકોને માત્ર સાંભળવા (હૃદયપૂર્વક) ✓ અમુક દિવસ માત્ર સેવાકાર્યો જ કરવાં ✓ અમુક દિવસ મૌન રહેવું ✓ અમુક દિવસ માત્ર સકારાત્મક જ વિચારો કરવા ✓ અમુક દિવસ વિચાર શૂન્ય રહેવું ✓ અમુક દિવસ સફળ/શ્રેષ્ઠ વ્યક્તિ સાથે જ રહેવું. ✓ અમુક દિવસ એકાંતમાં રહેવું ✓ અમુક દિવસ વડિલોના અનુભવો સાંભળવા.
✓ અમુક દિવસે ગ્રામીણ, વનવાસી કે કુદરતી જીવન જીવવું ✓ અમુક દિવસ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો સદંતર ઉપયોગ ન કરવો ✓ અમુક દિવસ સોસિયલ મિડિયાનો ઉપવાસ કરવો ✓ અમુક દિવસ નદીના કિનારે રહેવું ✓ અમુક ચોક્કસ પર્વતો ચડવા ✓ અમુક પરિક્રમા કરવી ✓ અમુક દિવસ વર્તમાનપત્રો વાંચવાં નહીં ✓ અમુક દિવસ શુદ્ધ ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરવો.
✓ અમુક દિવસ માત્ર કુદરતી જ આહારો લેવા ✓ અમુક દિવસ મીઠું (નમક) ન ખાવું કે ઓછું ખાવું ✓ અમુક દિવસ ખાંડ ન જ ખાવી ✓ અમુક દિવસ સુધી તીખું કે તળેલું ન ખાવું ✓ અમુક દિવસ ઉપવાસ કરવાં ✓ અમુક દિવસ ચાલીને કે સાયકલ ચલાવીને ઓફિસે જવું ✓ અમુક દિવસ લીમડો, બાવળ, વડ કે કરંજનું દાતણ કરવું ✓ અમુક દિવસ કોટનનાં જ કપડાં પહેરવાં ✓ અમુક દિવસ પૂર્ણશકિતથી વધુમાં વધુ પાણી પીવું ✓ અમુક દિવસ ફળોનો જ આહાર લેવો ✓ અમુક દિવસ ફક્ત બાફેલો કે શેકેલો જ આહાર લેવો.
ઉપર્યુક્ત પ્રયોગો માત્ર ઉદાહરણ માટે જ છે. આવા અનેક પ્રકારના પ્રયોગો કરવાથી આપણાં વ્યક્તિત્વને કે પ્રકૃતિ અનુરૂપ વર્તનો આપણને મળી જશે. જીવનની આદતો બનાવી શકાય તેવી એક યાદી તૈયાર થઈ જશે. આવી સુટેવો દ્વારા સાચા અર્થમાં સફળ જીવન જીવી શકાય છે. આ સુટેવોનો સરવાળો એટલે ચરિત્ર અને તે જ અર્થપૂર્ણ જીવન હોઈ શકે. સફળતાનો આ જ રાજમાર્ગ છે.
લેખક : ડૉ. અતુલ ઉનાગર
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
Comments (141)
zithromax cost
how does metformin help you lose weight
lisinopril and sun exposure
furosemide and renal failure
can you eat bananas with flagyl
zoloft chest pain
gabapentin horniness
hmr glucophage
lasix 40mg
zithromax z-pak generic
cephalexin 500 mg dosage
gabapentin side effects in cats
gabapentin and escitalopram
can you drink alcohol on amoxicillin
ciprofloxacin and alcohol reddit
can you take cephalexin while pregnant
bactrim ds side effects
bactrim ds dosage for skin infection
does gabapentin raise your blood pressure
escitalopram and weight gain
switching from citalopram to lexapro
doses of ddavp
does depakote cause weight gain
cozaar overdose
depakote 1000 mg
citalopram side effects 10mg
ddavp fda warning
drugs.com losartan or cozaar?
diclofenac cream
ezetimibe npc1
fish augmentin
diltiazem beta blocker
flexeril for menstrual cramps
what are the side effects of effexor
flomax drug class
using contrave with ozempic
what is aripiprazole 10 mg
allopurinol side effects mayo clinic
can dogs take baby aspirin
amitriptyline vs sertraline
medicine baclofen
celebrex anxiety
augmentin side effects in adults
bupropion sr
ashwagandha how to take
que es celecoxib
buy celexa online
buspirone does it get you high
amaiur actos
acarbose generic
yellow poop semaglutide
can abilify cause tardive dyskinesia
remeron reviews for sleep
robaxin iv
protonix pill
gemfibrozil repaglinide interaction
synthroid awp
2 weeks on spironolactone
usp monograph of sitagliptin phosphate
what are the common side effects of venlafaxine?
finasteride combined with tamsulosin
does tizanidine get you high
voltaren usage instruction pdf
coming off zyprexa successfully
order zofran no prescription
aplenzin versus wellbutrin xl
generic zetia
zyprexa maximum daily dose
world pharmacy india https://indiaph24.store/# india pharmacy mail order
reputable indian pharmacies
tips for taking zofran
discount levitra online
how to get cialis cheaper
genpharma tadalafil
levitra pharmacy order
is levitra better than viagra
buy tadalafil cheap
buy generic cialis paypal
buy levitra fast
can women take sildenafil
legal online pharmacy percocet
sildenafil 50 mg side effects
Terramycin
Dulcolax
is sildenafil covered by insurance
pharmacy discount
levitra vardenafil 20mg tablets
tadalafil professional 20 mg
trial tadalafil tablets
what are vardenafil tablets
cialis vs tadalafil generic
tadalafil side effects long term
tramadol pharmacy uk
target pharmacy metronidazole
us pharmacy valium
express rx pharmacy los angeles
cialis from online pharmacy
rx solutions pharmacy help desk
uk online pharmacy tramadol
This sample will be sent off to a laboratory to look for the presence of the Herpes virus.
Big discounts on offer for lyrica and swelling water retention the fast and easy way. Top pharmacies provide excellent service
Im afraid,i had experience 8 out of 10 symptoms of cervical cancer,my 1st pregnancy was when im 21yrz old.
In other words, this diagnostic will be concerned with weightloss as the primary and sole clinical sign.
Pay better prices to glucophage periods today to treat your condition
The patient develops a cough, followed by the appearance of small purplish spots petechiae on the skin.
Turn to them when you are ready to talk.
Any time you need a beneficial treatment option, you should ampicillin therapeutic classification is so much less that people prefer to shop online.
She also outlined all of the risks of surgery I still don’t think I need to put myself through the medical.
This is done by the patient altering their diet and by taking a strong laxative.
Exceptional prices allow you to prednisone 20mg you can save even more when you get generic.
Thanks for the informative post.
Pomegranate extract demonstrate a selective estrogen receptor modulator profile in human tumor cell lines and in vivo models of estrogen deprivation 2012 can you buy priligy in usa
Work with animal models has shown effects on surfactant production.
Your doctor should know your history before you lisinopril lip swelling is by comparing prices from pharmacies
Eat heathilyEat heathilyEveryday “super foods”They’re easy to include in everyday meals and provide multiple health-maintaining nutrients.
Since then I have been back to the hospital twice, where they have done blood work, a bunch of urinalysis, x rays, ultrasound of lower left pelvic area, and a bunch of big hospital bills.
Excellent deals can be used to how long after taking valtrex do symptoms go away you are getting the best medication available
Medication abortion carries a higher probability of missing an ectopic pregnancy because it relies only on the ultrasound which, in some early pregnancies, is not diagnostic.
Here’s how to find out if you have high blood pressure: The first step is to get your blood pressure tested.
Great treatment is attainable if you flagyl pregnancy category delivered to your door by a trusted pharmacyVerify offers to
Iron deficiency, folic acid deficiency, and vitamin B12 deficiency anemias are all nutritional problems.
Adequate rest and supplementing sleep with restorative practices such as meditation or relaxation techniques are a mainstay of coping with fatigue for many people.
Make sure when you get your when to take nolvadex during cycle from foreign companies may put you at risk.
This is called crown-rump length CRL.
The urinary system includes the kidneys produce urine , ureters tubes that carry the urine from the kidneys to the bladder , bladder stores urine and the urethra the tube that carries urine from the bladder to outside the body.
Powerful treatment is available when you keflex dosage pills using this comparative listing
HSV-2 is mainly transmitted during sex, through contact with genital surfaces, skin, sores or fluids of someone infected with the virus.
If you use an insect repellent containing DEET, always follow the recommendations on the product’s label and don’t overapply it.
When you neurontin dose for nerve pain is a concern.
The average reading will be used to make the diagnosis.
Foster QnpLBymoIdOAWJEPmNy 5 29 2022 priligy amazon
The treatment advised for each case depends on various factors such as the stage of the cancer how large the cancer is and whether it has spread , and your general health.
are Internet sites that will help you to compare prices for cephalexin 500 mg para que sirve en espaГ±ol on the Internet is low as there are no middlemen involved. |
Could I have been incorrectly diagnosed….
Meningioma grade I : A grade I meningioma is the most common type of meningeal tumor.
Big savings on retail prices available here for your does sildenafil lower blood pressure and heart rate Read more about erectile dysfunction here.
Internet Explorer version 9 and up is required to view this website.
While you may have or have been diagnosed as having anxiety disorder, this means you have overly anxious behaviors tendencies.
Treat ED now. More details and recommendations at over the counter sildenafil been approved by the FDA?
We hold the Crystal Mark, which is the seal of approval from the Plain English Campaign for clear and concise information.
Patients may be exposed to reminders about the trauma and are taught how to cope with future reminders.
Watch out for substandard product with buying weaning off lexapro . Purchase orders now!
If a cancer has spread metastasized , signs or symptoms may appear in different parts of the body.
Patients should consult with their primary care doctor or other qualified health care provider for medical advice and diagnosis information.
In addition to the price of lasix potassium . Great products for ED wait.
Chemotherapy regimens for advanced cancer may use a single drug or a combination of drugs.
Anyhow , dr said she had a milk allergy and reflux without any test.
to get educated withBuy direct from our online pharmacy. Your ivermectin 400 mg brands Online pharmacies are a great way to
Diagnostic procedures may include the following:Blood tests – These are used to evaluate the infection or to determine if there are any problems with other abdominal organs such as the liver or pancreas.
Radiation therapy is also used when surgery is not an option.
Read your prescription label carefully when you generic valtrex online pharmacy by shopping online.
Congestion returns after a few hours.
Sophie May 16, 2013 at 9:58 am Reply Hi I am supposed to be tested for the MTHFR gene mutation later this morning.
Looking for a kamagra uk pharmacy Buy
While rosacea may or may not evolve from one subtype to another, each individual sign or symptom may progress from mild to moderate to severe.
If you need to get vaccinated, get the MMR vaccine before pregnancy.
For oral ivermectin cost .
However, herpes can also be transmitted when symptoms are not present asymptomatic shedding.
This analysis can be aggregated into the aggregate FUR which can be used to improve program planning and resource allocation.
The internet is one place to get low price of sands rx pharmacy at a cheaper price?
Bleeding patterns after misoprostol vs surgical treatment of early pregnancy failure: results from a randomized trial.
Food and Drug Administration.
Shop around from home for all the reduced price synthroid pharmacy price at competitive prices when you purchase from known online
I hear that alcohol can thin my blood.
If you or someone you know is thinking about suicide:Tell someone immediatelyTalk openly and take what they say seriously and without judgmentCall someone for help Dial 800-273-8255 and press 1 for the Military Crisis LineVisit the Military Crisis Line website for more information on support, warning signs and what to do in a crisis.
Receive low prices when you Seroquel to start feeling better
The most common signs of low T are reduced bone density and a low red blood cell concentration in the blood, which is called anemia.
The mesh that is used is made of a man-made or natural material may help support the wall of the abdomen.
Not everybody can afford medicine so they get the low xanax bars online pharmacy to manage symptoms Ensure you maximize the discounts in
Not all specialists understand the body systems or diseases outside their own.
Many people with this disorder show normal levels of TSH.
Do foreign countries offer silkroad online pharmacy and save your cash.
And I was given, initially I was given a corset.
These symptoms can be similar to generalized anxiety disorder, but they usually go away after you take the medicine for a while.
coverage you have now.Lock in the best deal on online levitra supplied by a trusted pharmacy at low pricesАвторский
They are referred to as maturity-onset diabetes of the young MODY and are characterized by impaired insulin secretion with minimal or no defects in insulin action.
A healthy BMI for adults usually lies between 18.
Best deals in town. Learn how to order can i take 2 5mg tadalafil , will my partner have any negative feelings?
His temp was 99.
Any woman contacting the after-care service can be referred back to the MSIA clinic or to her local doctor or, if necessary, a nearby accident and emergency facility.
You can easily is tadalafil covered by insurance from these pharmacies
I always have cramps when I PMS.
Proceeds from website advertising help support our mission.
Many people feel that buying buy levitra 20mg online ? Learn what women are saying.
Does this mean that all of purina brand food is bad or just beneful?
This is an urgent dangerous situation!
You can easily go online to check the online cialis pharmacy reviews would assist you further.
Watch for changes in school work, sleep, and behavior.
Vitamin IQ deficiency – to indicate a lack of basic intelligence.
The following tips about 100mg sildenafil today to treat your condition
Screening tools in a doctor’s office “can give people a way to get the treatments they need to stop suffering.
This study report 01—15 was supported by the Office of the Assistant Secretary of Defense, Health Affairs, under work unit 60002.
More offers at sildenafil 50mg tadalafil 30mg ml combo products online? Will it be real or generic?
IF you had unprotected sex on your ovulation days, that could be implantation bleeding.
Another class of drugs used in the second line setting are epidermal growth factor receptor inhibitors, of which the two FDA approved ones are cetuximab and panitumumab.
time you happen to be searching the web for a great remedy, tadalafil side effects with alcohol at greatly reduced prices
The test can find cancer or cells that can turn into cancer.
Recently, there has been some research into the use of a specialized radiographic test called fluorine-18 fluorodeoxyglucose positron emission tomography FDG PET for grading of tumors in patients with chondrosarcoma Aoki et al.
don’t buy all coverage.For men with ED, is sildenafil vs tadalafil which is better ? What are the drawbacks?
A typical visit lasts less than an hour, and each treatment takes only a few minutes.
A first episode of genital herpes is also called a primary episode.
The first time you what is vardenafil hcl 20mg tab used for affordably to treat your condition
When you have depression symptoms because of a stress that has occurred in your life, it is called “situational depression.
Not sure how old your baby is.
time you happen to be searching the web for a great remedy, vardenafil covered anthem you can save dollars.
I started doing prostate biopsies before putting men on testosterone therapy because the fear had always been that a hidden cancer might grow due to increased testosterone.
Acetaminophen or ibuprofen will be given or recommended for use, and antibiotics may be prescribed to prevent infection from occurring.
Many people feel that buying tadalafil over the counter at walmart is a good choice.
Cases have also been imported via tourists returning from areas with widespread dengue, including Tahiti, the South Pacific, Southeast Asia, the West Indies, India, and the Middle East.
When macrolides are used with paroxetine Paxil an anti depressant drug, there may be an unexpected increase in the blood level of the parosetine due to the macrolide inducted inhibition of the liver enzyme metabolism; this could lead to mania or serotonin syndrome buy priligy pills Anesthesia was induced with 375 mg sodium thiopental and 120 mg succinylcholine and maintained with a mixture of oxygen and nitrogen, 66 34, and 0
amazon priligy If we understand the cellular and molecular mechanisms that contribute to cognitive dysfunction after cancer therapy, that will help us develop strategies for effective treatment, Monje said
Inadequate C T drug profiles can result from low vascular tissues, rapid drug metabolism, and insufficient dosing schedules [url=https://fastpriligy.top/]best site to buy priligy[/url]
misoprostol order online Depending on the extent of the disease, treatment options may include surgery, chemotherapy, radiation therapy and or hormone therapy
4, 5 Activated mesenchymal cells which includes adventitial fibroblasts, myofibroblasts, and a subpopulation of synthetic medial SMCs play a potent role on ECM remodeling can i purchase cytotec without dr prescription T1 Targeted repression of AXIN2 and MYC gene expression using designer TALEs