જીજ્ઞાસા – સમાધાન

અતુલભાઈ ઉનાગર (ભાઈજીઆનંદાલયના મુખ્ય સંયોજક છે.
 લેખન કૌશલ્ય વિકાસ કાર્યશાળા. 01 થી 20 જૂલાઈ. (ઓનલાઈન)
જીવન શિક્ષણ કાર્યશાળા. (ઓનલાઈન)
આનંદાલય સ્થાપના દિવસને સંકલ્પ દિન તરીકે ઉજવશે... કાર્યકર્તાઓ દિવસે પરમકૃપાળુ પરમાત્માની સાક્ષીએ બે સંકલ્પ કરે છે. એક સંકલ્પ 'સ્વ-વિકાસ' માટે અને બીજો સંકલ્પ 'સેવાકાર્ય' માટે લે છે.
આનંદાલય દ્વારા દર બુધવારે રાત્રે 08:30 થી 10:00 (દોઢ કલાક) ઓનલાઈન બુધસભા યોજાય છે. પ્રત્યેક બુધસભા ચારિત્ર્ય નિર્માણને કેન્દ્રમાં રાખીને યોજવાનો પ્રયાસ હોય છે. (વધુ માહિતી વેબસાઈટ પર અન્યત્ર 'બુધસભા' પેજમાં ઉપલબ્ધ છે.
હાં, આનંદાલય દરેક જિલ્લામાં કાર્યરત છે.
માહિતી વેબસાઈટ પર અન્યત્ર 'આનંદાલય એક પરિચય' પેજમાં ઉપલબ્ધ છે.
માહિતી વેબસાઈટ પર અન્યત્ર 'આનંદાલય એક પરિચય' પેજમાં ઉપલબ્ધ છે.
માહિતી વેબસાઈટ પર અન્યત્ર 'આનંદાલય એક પરિચય' પેજમાં ઉપલબ્ધ છે.
ચારિત્ર્ય નિર્માણ ચાહતી કોઈ પણ વ્યક્તિ.
ના, नो भद्रा: क्रतवो यन्तु विश्वत: | આનંદાલયને વિશ્વભરમાંથી સારા વિચારો સ્વીકારવા તૈયાર છે.

આનંદાલયની સ્થાપના 01 જાન્યુઆરી 2021ના દિવસે 12 યુવાનોને સાથે અતુલભાઈ ઉનાગર (ભાઈજી)એ ઓનલાઈન કરી.

આનંદાલય આનંદમય કોશ પરથી રાખવામાં આવ્યું છે. પરમ આનંદની અનુભૂતિનું આલય.
सर्वं शीलवता जीतम् ચારિત્ર્ય દ્વારા સઘળું પ્રાપ્ત કરી શકાય છે.
ચારિત્ર્ય નિર્માણ દ્વારા શિક્ષણમાં ક્રાન્તિ...
सत्त्वशीलजनाचारै: शिक्षया वृत्तनिर्मितिम्। कुर्वन्समाजशीलेन भारतं स्यात् जगद्गुरु:।। (સત્ત્વશીલોના આચરણથી અપાયેલા શિક્ષણ દ્વારા જીવન ઘડતરને પામેલા ચરિત્રસંપન્ન સમાજ થકી ભારત જગદ્ગુરુ બનશે.)

વિશ્વનું દરેક બાળક (શિક્ષણ વિભાગ)

આનંદાલય દરેક સંપ્રદાય, દરેક ધર્મ, દરેક ઉંમરના અને દરેક જાતીના લોકો માટે એક સમાન ભાવ સાથે કામ કરતું પરિવાર છે.
For more questions Mail On the faq@anandalayaa.com